લાઠીદડની ઉમિયા મહિલા કોલેજ ખાતે શાળા દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

લાઠીદડની ઉમિયા મહિલા કોલેજ ખાતે શાળા દિવસની ઉજવણી કરવામાં આવી


લાઠીદડની ઉમિયા મહિલા કોલેજ ખાતે શાળા દિવસની ઉજવણી કરવામાં આવી

બોટાદના લાઠીદડ ખાતે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેમાં શાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીની બહેનોએ ગણવેશ પહેરીને પોતાની શાળાની યાદોને વાગોળી હતી.ત્યારબાદ બાલસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ અભિનય,બાળગીત,સુવિચાર જેવી રજૂઆત કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.