જન્મ દિવસની શુભકામનાઓ હર્ષદ ચૌહાણ & સાગર ટાઢાણી - At This Time

જન્મ દિવસની શુભકામનાઓ હર્ષદ ચૌહાણ & સાગર ટાઢાણી


જન્મ દિવસની શુભકામનાઓ હર્ષદ ચૌહાણ & સાગર ટાઢાણી

એટ ધીસ ટાઇમના ડિજિટલ બિઝનેસના હેડ શ્રી હર્ષદભાઈ ચૌહાણ અને ટાઈમ આઉટડોર બિઝનેસના હેડ સાગરભાઇ ટાઢાણીનો આજરોજ જન્મદિવસ હોવાથી કંપનીમાં હર્ષોલ્લાસનો માહોલ રચાયેલ છે અને સર્વત્ર થી શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. આજના આ મંગલ દિવસની શુભ શરૂઆત તેઓએ ઘેલા સોમનાથ મહાદેવની પૂજા અર્ચનાથી કરી હતી.
આ તકે સમગ્ર એટ ધીસ ટાઇમ ટીમ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.