લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ - At This Time

લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ


વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અવની બા મોરી તેમજ રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી શર્મિષ્ઠાબેન .તેમજ વેદાંત સંકુલના ટ્રસ્ટીઓ હીરાભાઈ પટેલ મહેશભાઈ પટેલ મનહરભાઈપટેલ રાકેશભાઈ પંડ્યા ચંદુભાઈ સાહેબઆચાર્ય એ કે પટેલ સુમિત સિંહ તથા અન્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો
કાર્યક્રમમાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજાયો


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.