સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં રક્ષાબંધન
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં રક્ષાબંધન ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ મિસ્ત્રી પંડિત તેઓ જનોઈ પણ ધારણ કરે છે રક્ષાબંધનની પવિત્ર શ્રાવણી પૂનમ પણ કહેવામાં આવે છે બહેન ભાઈ ની રાખડી બાંધીને ભાઈ બહેનને કોઈને કોઈ ભેટ સોગાત આપે છે બહેન ભાઈને સારા આશીર્વાદ આપે છે અને કાયમી માટે આ પ્રેમ બંધન જળવાઈ રહે માટે બહેન ભાઈના માટે પ્રાર્થના કરે છે
અહેવાલ અશોકભાઈ નાઇ ગાભોઈ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.