બાલાસિનોર પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ફોર્મ ભરવાનો કેમ્પ યોજાયો - At This Time

બાલાસિનોર પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ફોર્મ ભરવાનો કેમ્પ યોજાયો


મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પ્રમુખ શ્રી કાળુસિંહ સોલંકી ની આગેવાની હેઠળ બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે આજે બાલાસિનોર શહેરમાં મોના વિદ્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત 6 થી 7 કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા 270 ની આજુબાજુ ફોર્મ ભરાયા હતા જ્યારે તાલુકામાં પણ ગ્રામીણ કક્ષાએ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી છત્રસિંહ કે ચૌહાણ રમાબેન રાઠોડ ભગવતીબેન મેનેજર ફેજલ ભાઈ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર છત્રસિંહ કે ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.