પરફેક્ટ સ્કૂલનો વાષિર્ક સમારોહ યોજાયો - At This Time

પરફેક્ટ સ્કૂલનો વાષિર્ક સમારોહ યોજાયો


આકોદરા: હિંમતનગરમાં પરફેક્ટ સ્કૂલનો વાર્ષિક સમારોહ યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુખ્ય મહેમાન ગુજરાત ભાવસાર સમાજના પ્રેસિડેન્ટ- ગીરીશભાઈ ભાવસાર, V.H.P પાટણ સેક્રેટરી- નલીનભાઇ પટેલ, નાગરિક બેંકના ડિરેક્ટર - રાજુભાઈ અમીન મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.