ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે સાબરકાંઠા કલેક્ટર એ મુલાકાત લીધી - At This Time

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે સાબરકાંઠા કલેક્ટર એ મુલાકાત લીધી


ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે સાબરકાંઠા કલેક્ટર એ મુલાકાત લીધી

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આજરોજ કલેક્ટર(સા.કાં) શ્રી એન. એન. દવે સાહેબ દ્વારા ખેડબ્રહ્મા તાલુકા ના લક્ષ્મીપુરા ગામની મુલાકાત કરવામાં આવી.
જેમાં ખેડબ્રહ્મા તાલુકાના નાયબ કલેકટરશ્રી હાર્દ યુ શાહ સાહેબ, મામલતદારશ્રી પરમાર સાહેબ તથા તમામ લાઈન ડિપાર્ટમેન્ટ નાં અધિકારીગણ - કર્મચારીગણ તથા મોટી સંખ્યા માં ગ્રામજનો હાજર રહેલ હતા.
કલેક્ટરશ્રી (સા.કાં) એ ગામલોકો સાથે ગામ ના મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી. લક્ષ્મીપુરા ગામ ના b.l.o સાથે બુથ તથા મતદાર યાદી સુધારણા અંગે ચર્ચા કરી. અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.