ભાડલાનાં રસીક ભગુ પલાળીયાની પોલીસે બાઇક સાથે અટકાયત કરી - At This Time

ભાડલાનાં રસીક ભગુ પલાળીયાની પોલીસે બાઇક સાથે અટકાયત કરી


ભાડલાનાં રસીક ભગુ પલાળીયાની પોલીસે બાઇક સાથે અટકાયત કરી

ભાડલા પોલીસ સ્ટાફ ટીમ જુગાર તથા ટ્રાફીક ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન ફરતા ફરતા ભાડલાથી દહી સરા તરફ જતા રસ્તે, નારીયેરી પાટીયા પાસે રોડ ઉપર વાહન ચેકીંગમા હતા દરમ્યાન કલાક એક ઇસમ ગુલાબી-વાદળી પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ભાડલા ગામ તરફથી પુરઝડપે તથા ગફલતભરી રીતે માનવ જીંદગી જો ખમાય તે રીતે ચલાવી આવતો જેથી તેને રોકી ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રસીકભાઇ ભગુભાઇ પલાળીયા, જાતે કોળી ઉ.વ ૩૨ ધંધો.મજુરી રહે.હાલ ભાડલા તા.જસદણ હોવાનુ જણાવેલ. ઈસમ કબ્જા ભોગવટા વાળુ સપ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજી. નંબર જોતા GJ-03-HS-3043 વાળી ગાડી અને ઈસમે ઈ.પી.કો. કલમ ૨૭૯ તથા એમ.વી.એકટ ક લમ ૧૮૪,૧૭૭ મુજબ ગુન્હો કરતા પોલીસે અટકાયત કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.