વિજાપુર ખરોડ ગામની શ્રીમતી એ બી પટેલ સર્વોદય વિદ્યામંદિર ખાતે વિધાર્થીઓ નો વિદાય શિક્ષક વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો - At This Time

વિજાપુર ખરોડ ગામની શ્રીમતી એ બી પટેલ સર્વોદય વિદ્યામંદિર ખાતે વિધાર્થીઓ નો વિદાય શિક્ષક વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો


વિજાપુર તાલુકાના ખરોડ ગામે શ્રીમતી એ બી પટેલ સર્વોદય વિદ્યામંદિર અને શ્રીમતી જે એન પટેલ વિદ્યામંદિર ખરોડ અને એસ એસ સી અને એચ એસ સી ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં શાળાના માધ્યમિક વિભાગ ના શિક્ષક શંકરભાઈ ડી ચૌધરી ની વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ 10 2 25 ને સોમવારના બપોરના બે કલાકે ઉજવવામાં આવેલો હતો ને નાગરિક મંડળ તરફથી સન્માન પુરસ્કાર કવર અને સંસ્થા વંતી સ્ટોફ દ્રારા શ્રીફળ સાકર શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું

સમારંભ ના અધ્યક્ષ
શ્રી ઠાકોર શંકા બેન મહેશજી . સદસ્ય જિલ્લા પંચાયત મહેસાણા પૂર્વ સરપંચ ખરોડ
ઠાકોર મહેશજી પૂર્વ સરપંચ ખરોડ
મુખ્ય મહેમાન
શ્રી ઝિલુસિહ જે ચાવડા પ્રમુખ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વિસનગર EX મદદનીશ વન સંરક્ષક સા વ વિભાગ મહેસાણા
અતિથિ વિશેષ શ્રી ઓ
રબારી ફુલાભાઈ સાહરભાઈ
રાવળ સંજય કુમાર નટવરલાલ
પટેલ ચિરાગ કુમાર જયંતીભાઈ
પટેલ સંજયકુમાર બાબુભાઈ
પટેલ કમલેશભાઈ કાન્તિલાલ
પટેલ નરેશભાઈ મણિલાલ
આ દાતાઓ તરફથી શાળા માં જોતી વસ્તુઓ આપીને ખૂબ ખૂબ શાળા તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા અને
આચાર્ય સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ ના એન્કર.. નરેશભાઈ સાહેબ ખરોડ હાઈસ્કૂલ માં ફરજ બજાવી રહ્યા છે

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image