વિછીયામાં મોઢુકા રોડ ઉપર મા લક્ષ્મી હોટલ સામે શું થયું જાણો વિગત - At This Time

વિછીયામાં મોઢુકા રોડ ઉપર મા લક્ષ્મી હોટલ સામે શું થયું જાણો વિગત


વિછીયામાં મોઢુકા રોડ ઉપર મા લક્ષ્મી હોટલ સામે પહોંચતા જીગ્નેશભાઈ સતિષભાઈ શેખ ઉંમર વર્ષ 31 ધંધો વેપાર રહીશ ઉગમણી બારી વિછીયા તેમજ ઈસમ નંબર 2 રવિભાઈ વેલજીભાઈ રાજપરા ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી રહીશ શિવાજીપરા બોટાદ રોડ વિછીયા જેઓ બંને ઈસમ ગેરકાયદેસર રીતે આધાર પરમિશન વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા વિંછીયા પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.