બરવાળા તાલુકાના ચોકડી ગામે ડોડીયા પરિવાર ના મઢે ઉજવાયો અન્ન કુટ તેમજ મહાઆરતી
આજ રોજ તારીખ - ૫/૨/૨૦૨૫ ને બુધવાર ના રોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી, ગામે શ્રી ડોડીયા કુટુંબ ના મઢે તેમના કુળદેવી શ્રી ખોડીયાર માતાજી નો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમસ્થ ડોડીયા પરિવાર વતી તેમના મઢે મહા આરતી તેમજ અન્નકૂટ દર્શન નું આયોજન કર્યું જેમાં બહોળી સંખ્યા માં કુટુંબ ના બાળકો,ભાઈઓ,બહેનો અને વડીલો એ મહા આરતી નો લાભ લીધો અને અન્નકૂટ ના દર્શન કર્યા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
