જસદણમાં સહિયર સિટીમાં કસમાં મકાન વેચવાનુ છે. - At This Time

જસદણમાં સહિયર સિટીમાં કસમાં મકાન વેચવાનુ છે.


બ્લોક નંબર 42/2 (65 વાર જગ્યા)
નીચે એક રૂમ કિચન તથા હોલ.
ઉપર બે રૂમ એટેચ બાથરૂમ સંડાસ.
બંને તરફ ઞેલેરી કોર્નર ઉપરનુ અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાકો તેમજ ફુલ ફર્નિચર વાળું

રસોડામા ઈલેક્ટ્રીક સીમણી, આર.ઓ પ્લાન

પાણીની મોટર તેમજ નગરપાલીકાના પાણીના કનેક્શન વાળું

ટાઇટલ કલીયર, લોન પણ થઈ શકશે.

☎️સંપર્ક નંબર: 9898685323


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.