જસદણના આટકોટ માં કૈલાસનગર વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જાય છે - At This Time

જસદણના આટકોટ માં કૈલાસનગર વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જાય છે


જસદણના આટકોટ માં કૈલાસનગર વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જાય છે પીજીસીએલ રજુઆત કરવામાં આવી
તાલુકાના આટકોટ ગામે કૈલાશ નગર વિસ્તારમાં વારંવાર લાઈટો ગુલ થઈ જતી હોય છે જેને લઇ કલાકો સુધી લાઈટો ગુલ રહે છે. વિજયભાઈ ધમલે પીજીવીસીએલ માં લેખિત રજૂઆત કરવામાં આવી હતી વહેલી તકે નિર્ણય લાવવાની માંગણી કરી હતી
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.