અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા અમદાવાદ માં ઉચ ગુણવતા નાં વિદ્યાર્થીઓ નુ સમાજ દ્વારા સન્માન.. - At This Time

અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા અમદાવાદ માં ઉચ ગુણવતા નાં વિદ્યાર્થીઓ નુ સમાજ દ્વારા સન્માન..


અમદાવાદ ગ્યકાલે સવારે 11.30 કલાકે મણિનગર મા આવેલ શ્યામા પ્રસાદ વસાવડા કોમ્યુંનીટી હોલ મા રાખેલ આ પ્રોગ્રામ મા સમાજ ના મોભી દૂર દૂર ગામો થી આવેલ અને સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું અને મોટા બિઝનેસ મેન સમાજ ને માર્ગ દર્શન આપેલ અને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ ને સન્માન કરવામાં આવેલ બીજા વિદ્યાર્થી ઓ એ પ્રેરણા પણ લીધેલ....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.