‘વર્લ્ડ હેરિટેજ સીટી’ અમદાવાદ ખાતે G20 સમિટ અંતર્ગત આયોજિત U20 સીટી શેરપા ઈન્સેપ્શન માં શહેરોથી પધારેલ પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું - At This Time

‘વર્લ્ડ હેરિટેજ સીટી’ અમદાવાદ ખાતે G20 સમિટ અંતર્ગત આયોજિત U20 સીટી શેરપા ઈન્સેપ્શન માં શહેરોથી પધારેલ પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું


‘વર્લ્ડ હેરિટેજ સીટી’ અમદાવાદ ખાતે G20 સમિટ અંતર્ગત આયોજિત U20 સીટી શેરપા ઈન્સેપ્શન માં વિવિધ શહેરોથી પધારેલ પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું...

‘વર્લ્ડ હેરિટેજ સીટી’ અમદાવાદ ખાતે G20 સમિટ અંતર્ગત આયોજિત U20 સીટી શેરપા ઈન્સેપ્શન મિટીંગમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થઈને વિશ્વના વિવિધ શહેરોથી પધારેલ પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું...

શહેરી વિકાસ માટે ખૂબ અગત્યના આ ઈવેન્ટના આયોજન માટે અમદાવાદની પસંદગી બદલ માનનીય પ્રધાનમંત્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યા....

શહેરો એ દેશના આર્થિક , સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્રો આવેલા છે...

આવનારા સમયમાં શહેરોનો વિકાસ પર્યાવરણને સાનુકૂળ રીતે થાય અને નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ વધે એ ખૂબ જરૂરી છે...

શહેરોના આવા હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટે વિશ્વભરના તજજ્ઞો આ બેઠકમાં તેમના ઈનોવેટીવ વિચારો અને અનુભવોનું શેરિંગ કરવામાં આવશે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.