આજરોજ હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમા ફુડ સેફટી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન મેળવવા ઈચ્છુક ના વેપારીઓ માટે
આજરોજ હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમા ફુડ સેફટી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન મેળવવા ઈચ્છુક ના વેપારીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી પી એસ પટેલ તથા તેઓની ટીમ દ્વારા અંદાજિત 54 જેટલા વેપારીઓનું રજીસ્ટ્રેશન અરજી ઓનલાઇન કરવામાં આવેલ તેમજ રજીસ્ટ્રેશન કરી મંજૂર કરવામાં આવે જેમાં ગામના અગ્રણીઓ તેમજ વેપારી એસોસિએશનના પ્રમુખ સાબીર ભાઈ મેમણ તેમજ કાદરભાઈ થરાદવાળા ગુજરાત સેલ્સ તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા
રીપોર્ટર જવાહર વણઝારા હિંમતનગર ઇલોલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.