પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદના મોટર વાહન નિરીક્ષક દ્વારા ચેસીસ નં.1256115C2007 તથા એન્જિન નં.4H.2152/0702708 ધરાવતું JCB 3DX અટકાયત કરાયું - At This Time

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદના મોટર વાહન નિરીક્ષક દ્વારા ચેસીસ નં.1256115C2007 તથા એન્જિન નં.4H.2152/0702708 ધરાવતું JCB 3DX અટકાયત કરાયું


સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદના મોટર વાહન નિરીક્ષક દ્વારા ચેકીંગ દરમિયાન ચેસીસ નં.1256115C2007 તથા એન્જિન નં.4H.2152/0702708 ધરાવતું JCB 3DX અટકાયત કરવામાં આવ્યું છે. જેથી આ વાહનના માલિક/કબજેદાર દ્વારા દિન-7માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદનો સંપર્ક કરી માંડવાળ ફી તેમજ કર ભરપાઈ કરવા અને યોગ્ય પુરાવાઓ રજૂ કરી વાહનને મુક્ત કરવાની કામગીરી કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image