જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા - At This Time

જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા


હાટી ક્ષત્રીય સમાજના આગેવાન અને શીલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ નાજભાઈ સીસોદીયા ના લાડકવ્યો પુત્ર શ્રી ધર્મરાજ સિંહ ભરતભાઈ સીસોદીયા
તમારો જન્મદિવસ છે “વિશેષ”
કેમકે તમે હોવ છો બધાના દિલ ની “પાસ”
અને આજે પુરી થાય તમારી બધી “આસ”
જન્મદિવસની શુભેચ્છા બેટા

આશા છે કે તમારો વિશેષ દિવસ તમારા હૃદયની ઇચ્છા મુજબનું બધું લાવશે!
હું તમારા આનંદદાયક આશ્ચર્યથી ભરપૂર દિવસની ઇચ્છા કરું છું.
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
જન્મદિવસ ની શુભકામના

મારા પ્રિય પુત્ર, જન્મદિવસની ખુશહાલી અને તંદુરસ્તી રાખો આશા છે
કે તમારો દિવસ તમારા જેટલો જ સરસ છે

બાર બાર યહ દિન આયે,
બાર બાર યહ દિલ ગાયે,
તુમ જિયો હજારો સાલ,
યેહી હૈ મેરી આરજૂ…

જન્મદિવસની હાર્દીક શુભેચ્છા બેટા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.