પોરબંદરમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત યોજાયું રાત્રિ સફાઈ અભિયાન - At This Time

પોરબંદરમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત યોજાયું રાત્રિ સફાઈ અભિયાન


'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત પોરબંદર-છાંયા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી દ્વારા પોરબંદર વિસ્તારમાં કમલાબાગ થી ફવારા રોડની રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.જેમાં સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ સેનિટેશનની સફાઈ ટીમ છોટા હાથી વગેરે સાધનોની મદદથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image