ગુલાબનગરમાં આર્થિક ભીંસથી કંટાળી આધેડે ફાંસો ખાઇ લીધો
શહેરમાં કોઠારિયા રોડ પર ગુલાબનગરમાં રહેતા આધેડએ પોતાના ઘેર ફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે આજીડેમ પોલીસે તપાસ કરતા તેને લોન પર બેંકોમાંથી પૈસા લીધા હોય અને હપ્તા ભરી નહીં શકતા આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
