નજીવી બાબતે આધેડને ધોલ થપાટ મારી ધમકી અપાય
નજીવી બાબતે આધેડને ધોલ થપાટ મારી ધમકી અપાય
મહુવામાં રહેતા કેતનભાઈ કિરીટભાઈ મહેતા બચુભાઈ સાથે રહેતા હોય જે મહુવામાં જ રહેતા નાસીર ઉર્ફે પપ્પુ રહેમાનભાઈ સમા ને ગમતું ન હોય તેની દાજ રાખી કેતનભાઈ તેના મિત્રો સાથે ગેલોપ્સ રેસ્ટોરન્ટ બહાર બેઠા હતા ત્યારે આ નાસીરભાઈએ ત્યાં આવીને તેને ધોલ થપાટ મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાતા તપાસ હાથ ધરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.