*તલોદ તાલુકાના લંઘાધામ ખાતે શ્રી દયાળી મેલડીમાતાજી ના મંદિરે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*.
*તલોદ તાલુકાના લંઘાધામ ખાતે શ્રી દયાળી મેલડીમાતાજી ના મંદિરે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*.
લંઘાધામ ખાતે શ્રી દયાળી મેલડીમાતા મંદિરના પરમ.પૂજય.૧૦૦૮ અતુલમાડી ના પિતાશ્રી ની પુણ્યતિથિ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
જેમાં ફૂલ-છોડ, ફળાઉ રોપા, આર્યુવેદીક રોપાનું વૃક્ષા રોપણ કરી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ભાવિક - ભક્તો ને પોતાના ઘરે એક વૃક્ષ વાવવા વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પરમ.પૂજય ૧૦૦૮ શક્તિ પીઠધીસ્વર અતુલગીરી ગોસ્વામી(માડી),પ્રજ્ઞાબેન ગોસ્વામી(ફોરેસ્ટર હિંમતનગર),દક્ષાબેન એલ પટેલ (ફોરેસ્ટર હિંમતનગર),એચ કે પંડ્યા (મદદનીશ વન અધિકારી સાબરકાંઠા),ઠાકોર સેધાજી એસ (પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ગાંધીનગર),રઘુભાઈ ગાંવિત ( બાગાયત પ્રોફેસર),રમેશચંદ્ર રોત (સામાજિક
કાર્યકર)
તથા સમસ્ત દયાળી મેલડી માં પરિવાર ની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.