માળીયા હાટીના તાલુકા ચોરવાડ ગામે સૌ પ્રથમ વખત ગર્લ્સ ક્રિકેટ ટુર્નમેન્ટ યોજણો - At This Time

માળીયા હાટીના તાલુકા ચોરવાડ ગામે સૌ પ્રથમ વખત ગર્લ્સ ક્રિકેટ ટુર્નમેન્ટ યોજણો


માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામ મા પ્રથમ વખત ગર્લ્સ ક્રિકેટ ટુર્નમેન્ટ નું આયોજન સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ દ્વારા આયોજન કર્યું હતું તેમા ધોરણ-5 થી ધોરણ -10 સુધી ની ચોરવાડ ની તમામ સ્કૂલો ની બેહનો એ ભાગ લીધો હતો આ અયોજન ને તામામ લોકો યે સાથ સહકાર તેમજ સારો પ્રતિસાદ આપી ને સપ્તજન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ને લોકો એ આવનારા સમય માં પાછા આવા ભવ્ય થી અતિ ભવ્ય આયોજન થાય અને દિકરી ઓ ક્રિકેટ જગત માં આગળ વધે તે બદલ પ્રોસ્તાહિત કરી હતી તેમ એક ટૂંકી યાદી માં જણાવતા ટ્રસ્ટ ના પ્રમુખ :- ડો. ભીખનભાઈ વાજા તેમજ ટ્રસ્ટી શ્રીઓ

આ ટીમમાં ભાગ લેનાર ટીમ
1 એચ.જી. અંબાણી ઈલેવન ચોરવાડ
2 જીવન ઈલેવન ચોરવાડ
3 અર્જુન ઈલેવન ચોરવાડ
4 જ્ઞાનજ્યોત ઈલેવન ચોરવાડ
5 સુજાતા હાઈસ્કુલ ઈલેવન ચોરવાડ
6 ક્રિષ્ના ઇલેવન ચોરવાડ

કુલ 6 ટિમ માંથી
વિનર ટીમ :- જીવન ઈલેવન ચોરવાડ ચેમ્પિયન વિનય મંદિર રહીહતી જ્યારે
રનર્સ ટીમ :- જ્ઞાનજ્યોત ઈલેવન ચોરવાડ અંબાણી સ્કૂલ રહી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.