જસદણમાં 66 કેવી લાઈટનો પોલ લટકતી હાલતમાં - At This Time

જસદણમાં 66 કેવી લાઈટનો પોલ લટકતી હાલતમાં


જસદણમાં 66 કેવી લાઈટનો પોલ લટકતી હાલતમાં

આટકોટ નવા બસ સ્ટેશન પાસે વિજ થાંભલો અજાણ્યા વાહને ટક્કર મારતાં તોડી નાખવામાં આવ્યો જસદણ તાલુકાના આટકોટ ગામે નવા બનતા એસટી બસ સ્ટેશન પાસે 66કેવી નો અજાણ્યા વાહન ચાલકે થાંભલો તોડી નાખતા pgcl ને નુકસાની પહોંચાડી હતી અને આ થાંભલો માત્ર વાળા ઉપર જ રહ્યો છે જો પડે તો અન્ય કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી લોકમાગગણી ઉઠી છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.