જુનાગઢનાના.કા.ઇ.દ્વારાવડાપ્રધાન,ગૃહમંત્રી,મુખ્યમંત્રીઆયોજન વગર દોડ્યા આવે છે તેઓને કાંઈ કામધંધો નથી તેવું બોલાતા વિસાવદર કોર્ટમાં ફરિયાદકોર્ટ તા.૨૩એપ્રિલ હાજર થવા સમન્સ કરતાખળભળાટ
જુનાગઢનાના.કા.ઇ.દ્વારાવડાપ્રધાન,ગૃહમંત્રી,મુખ્યમંત્રીઆયોજન વગર દોડ્યા આવે છે તેઓને કાંઈ કામધંધો નથી તેવું બોલાતા વિસાવદર કોર્ટમાં ફરિયાદકોર્ટ તા.૨૩એપ્રિલહાજરથવાસમન્સકરતાખળભળાટ.જુનાગઢના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઈજનેર આબેદાબેન દરવાન દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધમાં તેઓની બદનક્ષી થાય તેના શબ્દો બોલી બદનક્ષી કરતા વિસાવદર ભાજપના કાર્યકર દ્વારા આ અંગે ઉચકક્ષાએ લેખિત રજૂઆતો કર્યા બાદ આજરોજ તા.૧૭/૪/૨૫ ના રોજ વિસાવદર કોર્ટમાં નવા સુધારેલ કાયદા મુજબ ફરિયાદ કરતા કોર્ટ ફરિયાદની ગંભીરતા લઈ તાત્કાલિક આરોપી નાયબ કાર્યપાલક ઈજનેર આબેદાબેન દરવાન સામે તાત્કાલિક સમન્સ /નોટિસ ઇસ્યુ કરતા ખળભળાટ મચી ગયેલ છે અને ગણતરીના દિવસોમાં મોટા કડાકા ભડાકા થવાની સંભાવના રહેલી છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
