ધોરણ-9ની વિદ્યાર્થિનીનું અપહરણ કરી ઘરે લઇ જઇ નરાધમે અડપલાં કરી બચકાં ભર્યાં, ગુનો નોંધાયો
વિદ્યાર્થિની પરીક્ષા આપીને સ્કૂલ પાસે ઊભી હતી ત્યારે આંટો મારવાના બહાને ઉઠાવી ગયો’તો
ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું પરિચિત શખ્સે અપહરણ કરી પોતાના ઘરે લઇ જઇ સગીરાને અડપલાં કરી તેની છાતીએ બચકાં ભરી લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની આગવીઢબે સરભરા કરી હતી, આરોપીને અંતે જેલહવાલે કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
