ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી - At This Time

ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી


રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગહી કરવામાં આવી છે. 11થી 13 તારીખ સુધી કમોસમી માવઠાની આગાહી કરવામા આવી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11 મેથી 3 દિવસ વરસાદની આગાહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.