આઝાદી કા અમૃતમહોત્સવ કલા મહાકુંભમાં દુહા છઁદ, ચોપાઈ સ્પર્ધા માં મકવાણા મહેકે પ્રથમ નંબર મેળવી હેમુગઢવી હોલ ને મેહકાવ્યો. - At This Time

આઝાદી કા અમૃતમહોત્સવ કલા મહાકુંભમાં દુહા છઁદ, ચોપાઈ સ્પર્ધા માં મકવાણા મહેકે પ્રથમ નંબર મેળવી હેમુગઢવી હોલ ને મેહકાવ્યો.


આઝાદી કા અમૃતમહોત્સવ કલા મહાકુંભમાં દુહા છઁદ, ચોપાઈ સ્પર્ધા માં મકવાણા મહેકે પ્રથમ નંબર મેળવી હેમુગઢવી હોલ ને મેહકાવ્યો.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય કક્ષા મહાકુંભ નું વયજુથ 6થી 14 નું આયોજન તારીખ 10/9/2022 ના રોજ હેમુગઢવી હોલ ખાતે સંપન્ન થયો હતો. જેમાં જસદણ તાલુકા ના વિરનગર ગામ માં આવેલ kgbv (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય)શાળા ની વિધાર્થી મકવાણા મહેક સંજયભાઈ
આઝાદી કા અમૃતમહોત્સવ કલા મહાકુંભમાં દુહા છઁદ, ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી હેમુગઢવી હોલને મેહકાવ્યોહતો.
આ દીકરીને માર્ગદર્શન આપનાર
વોર્ડન કમ હેડ ટીચર શ્રી મનીષાબેન ગોહિલ અને મનોરમાબેન પરમાર રજાના દિવસે વધારે મેહનત કરી અને તૈયારી કરાવતા હતા અને મેહનત આખરે રંગ લાવી હવે આગળ ઝોન (સોરાષ્ટ્ર)કક્ષા ભાગ લેશે અને પ્રથમ નંબર મેળવેએવી તૈયારી ચાલું કરી દીધી છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.