ધોળા જંકશન (રેલ્વે પોલીસ)દ્વારા ગુમ થયેલ યુવતીની ભાળ મેળવવા જાહેર પ્રસિદ્ધ કરેલ છે - At This Time

ધોળા જંકશન (રેલ્વે પોલીસ)દ્વારા ગુમ થયેલ યુવતીની ભાળ મેળવવા જાહેર પ્રસિદ્ધ કરેલ છે


કોઈ ને જાણકારી મળે તો ધોળાં જંકશન ( રેલ્વે પોલીસ) નો સંપર્ક કરવો

ધોળા રેલ્વે પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ કાજલબેન કીરીટગીરી ગૌસ્વામી જાતે બાવાજી ઉં.વ.રર ધંધો.હીરા ઘસવાનો રહે.ગામ-હામાપર તા.ગઢડા જી.બોટાદવાળી સુરેંદ્રનગર થી ભાવનગર જતી લોકલ ટ્રેનમાં તા.૦૧/૦૯/૨૦૨૩ ના ક.૧૨/૪૫ વાગ્યે લાઠીદડ સ્ટેશન થી ટ્રેન મા બેસી સોનગઢ રેલ્વે સ્ટેશન જવા નીકળેલ હતા તે દરમ્યાન ક.૧૪/૦૦ વાગ્યે સોનગઢ રેલ્વે સ્ટેશન આવતા આ ગુમ થનાર કાજલબેન ને તેના બનેવી લેવા માટે આવેલ હતા પરંતુ તેઓ ઉતરેલ નહી અને કયાંક જતા રહેલ છે જે મળી આવેલ ન હોય ત્યારે આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી કે માહિતી મળે તો જેની જાણકારી તપાસ અધિકારીને જાણ કરવા વિનંતી ધોળાં જંકશન રેલ્વે પોલીસના પોલીસ હેડ.કોન્સ મુકેશભાઇ મો.નં.૮૮૪૯૦૧૫૮૧૫
ધોળાં જંકશન રેલ્વે પોલીસ સ્ટેશન નંબર -:૦૨૮૪૩-૨૪૨૨૩૬ ઉપર જાણ કરવા વિનંતી છે

ગુમ થનાર કાજલબેન કીરીટગીરી ગૌસ્વામી નાઓએ કમ્મરના ભાગે વાદળી કલર ની સીવણી તથા શરીર ના ભાગે સફેદ કલર ની વાદળી ટપકા વળી કુર્તી પહેરલ છે શરીરે પાતળા બાંધાની રંગે ઘઉં વર્ણની ઉંચાઇ ૫ ફુટ છે.


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.