[30/12, 6:31 PM] Vijay Damor: મહીસાગર : ખેડૂતો ઠંડી માં ઉજાગરા કરે અને અધિકારીઓ દારૂ ની મહેફીલ [30/12, 6:33 PM] Vijay Damor: લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડ માં રાત્રી દરમીયાન દારુ ની મહેફીલ માણતા વીડિયો સોશ્યલ મીડિયા માં વાઈરલ કોલેજ ગ્રાઉન્ડ માં ડાંગર તોલવા આવેલા કર્મચારીઓ ની દારૂ ની મહેફીલ આવી સામે ગાંધીનગર અને હિંમત નગર થી આવેલા કર્મચારીઓ નો દારૂ અને બીયર પીતા વિડીઓ વાયરલ : સૂત્ર કેટલાક કર્મચારીઓ દારૂ તેમજ બીયર હાથ માં રાખી અને હરતા ફરતા વિડિઓ વાયરલ એક બાજુ મજૂરો તોલ માપ લઈ રહ્યાં છે ત્યારે બીજી ગાડી ના બોનેટ પર બોટલો સાથે મહેફીલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ચાર દિવસથી ડાંગર ની ટેકા ના ભાવે ખરીદી થઈ રહી છે ખેડૂતો કડકડતી ઠંડીમાં ડાંગર વેચાણ માટે આવી રહ્યાં છે ત્યારે કર્મચારીએ પોતાની મસ્તી માં ધૂત જોવા મળિયા રિપોર્ટર વિજય ડામોર મહીસાગર - At This Time

[30/12, 6:31 PM] Vijay Damor: મહીસાગર : ખેડૂતો ઠંડી માં ઉજાગરા કરે અને અધિકારીઓ દારૂ ની મહેફીલ [30/12, 6:33 PM] Vijay Damor: લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડ માં રાત્રી દરમીયાન દારુ ની મહેફીલ માણતા વીડિયો સોશ્યલ મીડિયા માં વાઈરલ કોલેજ ગ્રાઉન્ડ માં ડાંગર તોલવા આવેલા કર્મચારીઓ ની દારૂ ની મહેફીલ આવી સામે ગાંધીનગર અને હિંમત નગર થી આવેલા કર્મચારીઓ નો દારૂ અને બીયર પીતા વિડીઓ વાયરલ : સૂત્ર કેટલાક કર્મચારીઓ દારૂ તેમજ બીયર હાથ માં રાખી અને હરતા ફરતા વિડિઓ વાયરલ એક બાજુ મજૂરો તોલ માપ લઈ રહ્યાં છે ત્યારે બીજી ગાડી ના બોનેટ પર બોટલો સાથે મહેફીલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ચાર દિવસથી ડાંગર ની ટેકા ના ભાવે ખરીદી થઈ રહી છે ખેડૂતો કડકડતી ઠંડીમાં ડાંગર વેચાણ માટે આવી રહ્યાં છે ત્યારે કર્મચારીએ પોતાની મસ્તી માં ધૂત જોવા મળિયા રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડ માં રાત્રી દરમીયાન દારુ ની મહેફીલ માણતા વીડિયો સોશ્યલ મીડિયા માં વાઈરલ
કોલેજ ગ્રાઉન્ડ માં ડાંગર તોલવા આવેલા કર્મચારીઓ ની દારૂ ની મહેફીલ આવી સામે
ગાંધીનગર અને હિંમત નગર થી આવેલા કર્મચારીઓ નો દારૂ અને બીયર પીતા વિડીઓ વાયરલ : સૂત્ર
કેટલાક કર્મચારીઓ દારૂ તેમજ બીયર હાથ માં રાખી અને હરતા ફરતા વિડિઓ વાયરલ
એક બાજુ મજૂરો તોલ માપ લઈ રહ્યાં છે ત્યારે બીજી ગાડી ના બોનેટ પર બોટલો સાથે મહેફીલ
કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ચાર દિવસથી ડાંગર ની ટેકા ના ભાવે ખરીદી થઈ રહી છે
ખેડૂતો કડકડતી ઠંડીમાં ડાંગર વેચાણ માટે આવી રહ્યાં છે ત્યારે કર્મચારીએ પોતાની મસ્તી માં ધૂત જોવા મળિયા
રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.