શ્રી પરવડી બ્રાન્ચ શાળા માં મ.શિ. પરેશકુમાર હિરાણી તથા મનોજકુમાર લિયા દ્વારા મોડેલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી પરવડી બ્રાન્ચ શાળા માં મ.શિ. પરેશકુમાર હિરાણી તથા મનોજકુમાર લિયા દ્વારા મોડેલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું


શ્રી પરવડી બ્રાન્ચ શાળા માં મ.શિ. પરેશકુમાર હિરાણી તથા મનોજકુમાર લિયા દ્વારા મોડેલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું

ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળામાં અભ્યાસ કરતા ધોરણ - 3 થી 5 નાં વિધાર્થીઓ માટે પરેશકુમાર હિરાણી તેમજ મનોજકુમાર લિયા દ્વારા મોડેલ ટેસ્ટ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

એપ્રિલ - 2023 માં પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરિક્ષા લેવામાં આવવાની હોય ત્યારે બાળકોને માર્ગદર્શન મળી રહે તથા બાળકો વાર્ષિક પરિક્ષામાં સફળતા મેળવે તે માટે વાર્ષિક પરિક્ષા પહેલા શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર જી.હિરાણી તેમજ મનોજકુમાર એન.રિયા દ્વારા શાળા માં અભ્યાસ કરતા ધોરણ 3 થી 5 નાં વિધાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું સુંદર આયોજન કરવામાં આવેલ

મોડેલ ટેસ્ટ ના સુંદર આયોજન બદલ શાળા પરિવાર , એસ.એમ.સી.તથા વાલીઓ દ્વારા પરેશકુમાર હિરાણી અને મનોજકુમાર લિયા ને અભિનંદન પાઠવવામાં આવેલ

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.