વિજાપુર માં કેન્સર જનજાગૃતિ અંગે પદયાત્રા નીકળી હતી
વિજાપુરમાં કેન્સર દિવસ નિમિત્તે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ હતી જેમાં સી એચ શાહ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાઈ જે કેન્સર જનજાગૃતિ અભિયાન પદયાત્રા કેન્સર વિરોધી વિવિધ બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર સાથે આનંદપુરા ચોકડી ચક્કર રેલવે સ્ટેશન થઈને રામનંદન સરસ્વતી ટીબી હોસ્પિટલ ખાતે પદયાત્રા ની પૂણોહુતિ કરવામાં આવી હતી
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
