એપીએમસી ફાર્મસી કોલેજમાં રંગોનો ઉત્સવ - At This Time

એપીએમસી ફાર્મસી કોલેજમાં રંગોનો ઉત્સવ


પાણપુર : હિંમતનગર કેળવી મંડળ સંચાલિત APMC ફાર્મસી કોલેજમાં ગતરોજ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર રંગોનો ઉત્સવ હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતા, મંત્રી જીતુભાઈ પટેલ તથા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મૌલિક મહેતાએ વિદ્યાર્થીઓને હોળી નિમિત્તે શુભેચ્છા સંદેશ આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.