લોકસભા ચૂંટણીને લઈ ઉમરાળા Psi ભલગરીયા એ તેમની ટીમ સાથે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું - At This Time

લોકસભા ચૂંટણીને લઈ ઉમરાળા Psi ભલગરીયા એ તેમની ટીમ સાથે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું


ઉમરાળા પોલીસ દ્વારા ચૂંટણી અનુલક્ષીને સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું

ઉમરાળા પી.એસ.આઇ ભલગરીયા એ તેમની ટીમ સાથે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું

હાલ લોક સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શાંતી અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ઉમરાળા પોલીસ અધિકારી ભલગરીયા અને પોલીસ સ્ટાફ,GRD S.S.T. સહિતના દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયુ

પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 135 જી.પી.એફ એમ.વી.એકટ 185 આઇ.પી.સી.279 સહિતના ગુન્હાઓ દાખલ કર્યા હતા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.