માતૃભાષા શિક્ષણ કેન્દ્ર – બોટાદ દ્વારા વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોટાદમાં પ્રથમવાર વિશાળ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ!
ધોરણ 10 અને 12ની તાજેતરમાં પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે એક અનોખું અવસર!
વિશિષ્ટ કારકિર્દી માર્ગદર્શન માટે આમંત્રિત છે એમ્પ્લોયમેન્ટ ઓફિસના નિષ્ણાત તથા મોટીવેશનલ સ્પીકર પ્રકાશ ભીમાણી. તેઓ વિદ્યાર્થીઓને "પરીક્ષા પછી શું?" અને "સફળ ભવિષ્ય માટે કયો રસ્તો પસંદ કરવો?" જેવા મહત્વના પ્રશ્નોના સ્પષ્ટ જવાબો પ્રેઝન્ટેશન સાથે આપી માર્ગદર્શન આપશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
