લાલપુર મુકામે મહેશ્વરી સમાજ ની મીટીંગ યોજાઈ હતી - At This Time

લાલપુર મુકામે મહેશ્વરી સમાજ ની મીટીંગ યોજાઈ હતી


લાલપુર મુકામે મહેશ્વરી સમાજ ની મીટીંગ યોજાઈ હતી તેમાં નકી કરવામા આવ્યું કે જ્યાં સુધી સમાજ માં પોતાની સમાજવાડી નું નીરાકરણ નાં આવે ત્યાં સુધી સમાજ સુધી ઘરે ઘરે પત્રિકા વેચી સમાજ ની બને સમાજવાડી નું એકનામ કરવું એજ મુખ્ય હેતુ રહેશે આગામી દિવસોમાં dhichda મુકામે મહેશ્વરી સમાજ નાં આગેવાનો ની મિટિંગ બોલાવી તે સમાજ ની જગ્યાં સમાજ ના આગેવાનો અને હોદેદારો ની અનુમતિ માંગી વેચી વેચાણ કરી અને સહેર ની મધ્ય જગ્યા લેવી અથવા તે વાડી ની જે રકમ આવશે તે સમાજ માં સીક્ષણ કે બીજા કોઈ સારા કાર્ય માટે વપરાય તેવો સંકલ્પ લેવામાં આવ્યો આગામી દિવસોમાં ઢીચડા સમાજ વાડી મુકામે મહેશ્વરી સમાજ નાં આગેવાનો ની મિટિંગ રાખવામાં આવશે જેની જાહેરાત ઘોઘેડા મેળા દરમિયાન પત્રિકા દ્વારા જાહેર કરવામાં આવશે કારણ કે સમાજ માં કોઇ જાગૃત તા માટે આવાજ ઉઠાવે છે તો તેઓ તેમને સાયકો કે માનસિક, મેન્ટલ જેવાં શબ્દો વાપરી પોતાની કરતૂતો બહાર નાં આવે તેવાં પ્રયાસો કરતાં હોય છે તેથી હવે સમગ્ર સમાજ અવાજ ઉઠાવી રહીં છે અને સમાજ નાં તમામ આગેવાનો ખોજા નાકા અને ઢીચડા સમાજવાડી નું ચોક્કસ પણે નિરાકરણ લાવવા માટે પત્રિકા વેચી ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે તેની ખાત્રી આપવામાં આવી રહીં છે

રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image