પીપળી વટામણ હાઈવે પર વહેલી સવારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો - At This Time

પીપળી વટામણ હાઈવે પર વહેલી સવારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો


પીપળી વટામણ હાઈવે પર વહેલી સવારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો

અકસ્માત ઘટના સ્થળ પર ત્રણ લોકોના મોત.કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.વધુ સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.પીપળી વટામણ હાઈવે પાસે ભોળાદ ગામના પાટિયા પાસે વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત.કુલ સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.પીપળી,વટામણ,ફેદરા,ધંધુકા એમ કુલ ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
મો.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.