બાલાસિનોર તાલુકાના પાડવા ગામેથી ચાઈનીઝ દોરીનુ વેચાણ કરનાર એક ઈસમ ઝડપાયો. - At This Time

બાલાસિનોર તાલુકાના પાડવા ગામેથી ચાઈનીઝ દોરીનુ વેચાણ કરનાર એક ઈસમ ઝડપાયો.


મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પાડવા ગામેથી ચાઈનીઝ દોરીનુ વેચાણ કરનાર એક ઈસમ ઝડપાયો.

મહીસાગર જીલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે ઈસમને ઝડપી પાડયો હતો.

દુકાનમાંથી ચાઈનીઝ દોરીના રીલ નંગ 59 તેમજ કીમત રૂપિયા 16,800 મુદામાલ ઝડપી પાડવામાં આવેલ હતો.

જાહેરનામાનો ભંગ લઈને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

રીપોટર. છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.