સ્પોર્ટ્સ ડે જીનીયસ સ્કુલ મોડાસા ખાતે યોજાયો.
જીનીયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મોડાસા ખાતે
શાળા કક્ષાએ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં મહેમાન શ્રી વિનુદાદા ના હસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જીનીયસ ના ગુજરાતી મિડિયમ અને ઇંગ્લિશ મિડીયમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એ વિવિધ રમતોમાં(જેમકે દોડ, કોથરાદોડ, ડબ્બાફોડ, ખોખો, કબ્બડી , રસ્સાખેંચ )જેવી સ્પર્ધા ભાગ લીધો હતો. આ માહોલ જોઈને બાળકોમાં પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવાના આ પ્રયત્નને સાકાર કર્યો. આ દિવસને સંસ્થાના ટ્રસ્ટીશ્રી,સંચાલક શ્રી સરોજભાઇ તેમજ અજીતસર, શિક્ષકશ્રીઓએ પણ બાળકો ને મહેનત કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી. વાલીઓનો દિલ જીતી લીધાં હતાં. તેમજ વાલીશ્રીઓ એ પણ આવી બાળકોમાં રમતો વિશે પ્રોત્સાહન આપીને ઉત્સાહ વધાર્યો તેમજ સાથે એંકર તરીકે સોની હેલીબેન એ જે કામગીરી બજાવી તેમને પણ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
