મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ગામનાં વતની શ્રી શશીકાંત ભાઈ પ્રજાપતિ સાહેબ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ગામનાં વતની શ્રી શશીકાંત ભાઈ પ્રજાપતિ સાહેબ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર ગામનાં વતની તથા શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે આચાર્યશ્રી તરીકે ની ફરજ બજાવતા અને મારા ગુરુ શ્રી શશીકાંતભાઈ પ્રજાપતિ સાહેબ જેઓ દરેક સામાજિક અને ધાર્મિક સેવા કાર્યો માં હર હંમેશ તત્પર રહે છે જેઓ નો આજે જન્મ દિવસ હોવાથી વોટ્સેપ અને ફેસબુક પર શુભકામનાઓ ની વર્ષા વરસી રહી છે, ત્યારે હું પત્રકાર અરવિંદભાઇ ખાંટ તથા મિત્રમંડળ વતી તેમને હૃદય પૂર્વક નિરોગી અને લાંબા આયુષ્ય તથા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.