રાજકોટવાસીઓ બેંકોમાં કામ હોય તો જલ્દી પતાવી લેજો: 22 માર્ચથી સતત 4 દિવસ બેંકો રહેશે બંધ
બેંકોમાં કામ હોય તો વહેલી તકે પતાવી લેજો કેમ કે સતત 4 દિવસ માટે બેંકોમાં રજા રેહશે. 22 તારીખે ચોથો શનિવાર, તેમજ 23 તારીખે રવિવારની રજા અને 24 અને 25 માર્ચના રોજ વિવિધ માંગોને લઇને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ની હડતાળના માર્ગે વળ્યું હોવાથી સતત 4 દિવસ બેંકો બંધ રહે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
