આટકોટમાં શ્રી વીરબાઈમાં મંદિરે આજે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન - વિશ્વમાં એકમાત્ર વીરબાઈમાંનું મંદિર આટકોટ ગામે આવેલું છે. - At This Time

આટકોટમાં શ્રી વીરબાઈમાં મંદિરે આજે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન – વિશ્વમાં એકમાત્ર વીરબાઈમાંનું મંદિર આટકોટ ગામે આવેલું છે.


સુશીલ સંસ્કારી વીરબાઈમાંના લગ્ન વિરપુર ગામના જલારામબાપા સાથે થયા હતા, જે જગ્યા ઉપર વીરબાઈમાંના લગ્ન થયા હતા એજ જગ્યા ઉપર હાલ મંદિર પણ ઉભું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image