રંઘોળા PHC ખાતે શાળાના બાળકોની દ્રષ્ટિ તપાસણીનો કાર્યક્રમ યોજાયો - At This Time

રંઘોળા PHC ખાતે શાળાના બાળકોની દ્રષ્ટિ તપાસણીનો કાર્યક્રમ યોજાયો


ઉમરાળાના રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દ્રષ્ટિ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોની દ્રષ્ટિ તપાસણી માટે જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ઓ. આસિસ્ટન સુરેશભાઈ ડાભી ની ટીમ દ્વારા અંદાજિત 400 જેટલા બાળકોની દ્રષ્ટિ તપાસણી કરવામાં આવેલ આ દ્રષ્ટિ તપાસણીના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉમરાળા તાલુકા હેલ્થ ઓફિસર ડો.કામળીયા,રંઘોળા PHC ના મેડિકલ ઓફિસર ડો.નિરલ ધાનાણી,આયુષ્ય M.O.ડો.જલ્પા માણીયા અને રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ અને RBSK ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.