બ્રેકીંગ ન્યૂઝ હાઇકોર્ટે ઓફ ગુજરાત ને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ટૂંક સમય માં લેશે ગુજરાત હાઈકોર્ટે માં ચાર્જ અહલાબાદ હાઇકોર્ટે થી ગુજરાત હાઈકોર્ટે માં કરાઈ નિમણુકી - At This Time

બ્રેકીંગ ન્યૂઝ હાઇકોર્ટે ઓફ ગુજરાત ને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ટૂંક સમય માં લેશે ગુજરાત હાઈકોર્ટે માં ચાર્જ અહલાબાદ હાઇકોર્ટે થી ગુજરાત હાઈકોર્ટે માં કરાઈ નિમણુકી


તા:-૦૬/૦૭/૨૦૨૩
અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે ના એક્ટિંગ ચીફ શ્રી એ જે દેસાઈ સાહેબ ને કેરલા હાઇકોર્ટે માં ચીફ જસ્ટિસ તરીકે કરાઈ બઢતી ગુજરાત ને મળ્યા નવા બીજા મહિલા ચીફ જસ્ટિસ

હાઈકોર્ટે ઓફ ગુજરાત ને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ અહલાબાદ હાઇકોર્ટે ના મહિલા જસ્ટિસ ને ગુજરાત હાઈકોર્ટે માં ચીફ જસ્ટિસ તરફથી કરાય નિમણૂક અને ગુજરાત હાઈકોર્ટે ના એક્ટિંગ ચીફ શ્રી એ જે દેસાઈ સાહેબ ની કેરલા હાઇકોર્ટે માં ચીફ જસ્ટિસ તરીકે કરાઈ નિમણુકી આ ટુક સમય માં લઈ શકે છે મહિલા ચીફ જસ્ટિસ ગુજરાત નો ચાર્જ

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.