અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની હાજરીમાં વિવિધ સહકારી સંસ્થાઓનો પરિસંવાદ યોજાયો "સહકારી ક્ષેત્રે દિશા દર્શક" - At This Time

અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની હાજરીમાં વિવિધ સહકારી સંસ્થાઓનો પરિસંવાદ યોજાયો “સહકારી ક્ષેત્રે દિશા દર્શક”


અમરેલી અમર ડેરી સંકુલ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની હાજરીમાં વિવિધ સહકારી સંસ્થાઓની સયુક્ત વાર્ષીક સાધારણ સભા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સહકાર પરિસંવાદ અને જીલ્લા ની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા માં જિલ્લા ભર માંથી સહકારી અગ્રણી ઉપસ્થિતિ જોવા મળી અમરેલી જિલ્લા ના સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત અસંખ્ય સહકારી પ્રવૃત્તિ ઓના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં સહકારી પ્રવૃત્તિ ઑથી મેળવેલી  સિદ્ધિ અને આર્થિક ઉન્નત રોજગારી ના સર્જન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા સહકાર મંત્રી શ્રી સહકારી અગ્રણી ઓ દ્વારા પરિસંવાદ માં ખૂબ મોટી સંખ્યા માં સહકારી મંડળી ઓના પ્રમુખ મંત્રી ઓ અને ડિરેક્ટરો એ હાજરી આપી હતી અમરેલી જિલ્લા ની સહકારી પ્રવૃત્તિ નું માળખું વૈશ્વિક કક્ષા એ વિસ્તરી રહ્યું છે તેની પ્રમાણિકતા પારદર્શિતા અને પરસ્પર સહકારી ભાવના થી થતી પ્રવૃત્તિ અનેકો સ્તરે રોજગારી નું સર્જન કરનાર રહ્યું છે સમગ્ર વિશ્વ માં સહકારી પ્રવૃત્તિ નું નેતૃત્વ અને આચરણ એજ સૌથી મોટી સિદ્ધિ છે સહકારી પ્રવૃત્તિ ની અનેકો સિદ્ધ ઓ અંગે સહકારી પરિસંવાદ માં વિસ્તૃત માર્ગદર્શન આપતા સહકારી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા નાણાં નિયમન સંસ્થા કૃષિ ઉત્પાદન વેચાણ નિયમન દૂધ મધમાખી ઉછેર સહિત ની બાબતે સહકારી માળખાકીય સુવિધા અને વિસ્તૃતીકરણ થી સર્વ ને અવગત કરાયા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.