પીએમ શ્રી લાકડીયા પ્રાઇમરી ગર્લ્સ સ્કુલ દ્વારા વિક્ષાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wl46t4qj5c96od8x/" left="-10"]

પીએમ શ્રી લાકડીયા પ્રાઇમરી ગર્લ્સ સ્કુલ દ્વારા વિક્ષાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું


વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે પીએમ શ્રી લાકડીયા પ્રાઇમરી ગર્લ્સ સ્કુલ દ્વારા સુંદર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં પાંચ વિભાગમાં જુદી જુદી કૃતિઓ દર્શાવવામાં આવી દરેક વિભાગની અંદર નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 ના સંદર્ભે ફાઉન્ડેશન સ્ટેજ પ્રિપેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજ મુજબ બાળ વૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓ બનાવવામાં આવી અને એસએમસી ના અધ્યક્ષ શ્રીમતી પુનિતાબેન પંડ્યાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ગામના સહભાગી વાલીજનો એસએમસી સભ્યો તથા ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી લાખાભાઇ રબારી અને અમારા વરિષ્ઠ અને પૂર્વ પ્રમુખશ્રી જી.કે.રાજગોર સાહેબ ઉપસ્થિત રહ્યા અને વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ શિક્ષકશ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ અને શ્રીમતી દિપીકાબેન પટેલ દ્રારા કૃતિ ઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ ખૂબ જ સુંદર રીતે શાળાના તમામ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું તે બદલ સર્વનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]