આજ રોજ જવાહર નવોદય કલાસીસ ગઢડા રોડ ખાતે યોજાયો ઈનામ વિતરણ કાર્યક્રમ - At This Time

આજ રોજ જવાહર નવોદય કલાસીસ ગઢડા રોડ ખાતે યોજાયો ઈનામ વિતરણ કાર્યક્રમ


આજ રોજ જવાહર નવોદય કલાસીસ ગઢડા રોડ ખાતે યોજાયો ઈનામ વિતરણ કાર્યક્રમ

છેલ્લા ઘણા સમયથી ઉચરોતર પ્રગતિ કરતું બોટાદનું નવઉદય ગ્રુપ ટ્યુશન ક્લાસીસ ગઢડા રોડ ખાતે દર મંથની જેમ આ મંથે પણ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોપ ટેનમા આવનારા તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે અને ખુબજ આગળ વધે તેવા હેતુ સાથે સંચાલક-મુકેશસર વડલીયા,જયદીપસર જાંબુકિયા અને માનસીમેડમ પટેલ દ્વારા આ તમામ વિદ્યાર્થીને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા.

રિપોર્ટ,નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.