ધરોડા મુકામે કેબિનેટ શિક્ષણ મંત્રી બેસણામાં હાજરી આપી, - At This Time

ધરોડા મુકામે કેબિનેટ શિક્ષણ મંત્રી બેસણામાં હાજરી આપી,


કડાણા તાલુકાના મોટા ધરોડા મુકામે કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી.કુબેરભાઈ ડિંડોર સાહેબે શ્રી પરસોત્તમભાઈ (દાસકાકા) જેઠાભાઈ પટેલનું ૯૧ વર્ષની લાંબી વયે નિધન થતાં તેઓના નિવાસ સ્થાને આયોજિત બેસણામાં હાજરી આપી, દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી અને સમગ્ર પરિવાર પર આવી પડેલ દુઃખદ ઘટનાને સહન કરવાની શક્તિ આપે તેવી તેમના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, તાલુકા મંડળના પ્રમુખ જેન્તીભાઇ પટેલ, જીલ્લા ઉપાધ્યક્ષ અંબાલાલ પટેલ, APMC ના ચેરમેન શાંતિલાલ પટેલ, અર્બન બેન્કના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, વડીલો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.