મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે શ્રી જ્ઞાનેશકુમાર ની નિમણૂકી કરવામાં આવાનર ચુંટણી નો ભાર જ્ઞાનેશ કુમાર સંભાળસે
તા:-૧૮/૦૨/૨૦૨૫
અમદાવાદ
ગત વર્ષ રાજુવ કુમાર ની મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી નિમનુકી કરવામાં આવી હતી જેવો આજે તા:-૧૮/૦૨/૨૦૨૫ નો વય મર્યાદા થી નિવૃત્ત થવાના હોઈ જેથી ભારત ના રાષ્ટ્રીય પતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એક બેઠક બોલાવેલ અને બેઠક માં દેશ ના મુખ્ય ચૂંટણી સચિવ તરીકે શ્રી જ્ઞાનેશ કુમાર ની નિમણુંક કરવામાં આવી હતી
રિપોર્ટ:-ધામેલ દિપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
