જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો - At This Time

જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો


જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, જેમાં ચોરી કરતી વડોદરાની ચીકલી ઘર ગેંગ ઝડપાય,જસદણ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી જે જસદણના ગેબનશા સોસાયટીમાં થઈ હતી ચોરી અને આ ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. અને રૂ. 1.40 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કારી હતી. આરોપીએ અગાઉ પણ વડોદરા અને હિંમતનગર વિસ્તારમાં ચોરીનો અંજામ આપ્યો હતો. આરોપી પ્રેમ સિંહ સતનામ સિંગ,સોનુ સીંગ બલવીર સિંહ,રાહુલ સિંગ અજીતસિંહ ,સેરાસીંગ મોતીસિંહ, જતીન વિષ્ણુ પાટીલ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે અને જસદણ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.